- By Alpesh Parmar , Veraval ( Gir Somnath )

WEL COME MY BLOG - ALPESH PARMAR

Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here

Join Our FaceBook To Get More Update ... Click Here.

Join Our Telegram News Channel : Click Here

Search This Website

Thursday, 31 December 2015

Wednesday, 30 December 2015

Today's practical paper

CCC PRACTICAL PAPER GTU

TIME 12 TO 2/30

1 FOLDER SUBFOLDER

2 NOTEPAD NU SHORTCUT BANAVO

3 PAINT MA RASTRA DHWAJ DORO

4 WORD MA FAKRO

5 OUTLOOK MA SPARDHATMAK EXAM NO TASK TAIYAR KARO

6 SCREEN SAVER WALL PAPER CHANGE KARO

To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Today's practical paper

🎯CCC PRACTICAL PAPER🎯

Gtu gandhinagar
Date 29/12/17
Time:-3 to 5/30
1,Foldar ma sab foldar
2,paint ma rastradvaj
3,outlook 5000 nu rekering riminddar
4,wallpaper & screen savr chang
5,ger hajar vidhyarthi nu mail marj
6,notepad ma drive lakhi space & free drive lakho..

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Tuesday, 29 December 2015

Today's practical paper

DATE 29/12/15
GTU GANDHINAGAR
9 30 TO 12

1 FOLDER SUBFOLDER

2 NOTEPAD MA GANDHINAGAR VISE 5 VAKYA LAKHI 4 VAKHAT COPY PASTE KARO

3 PAINT MA KUDRATI DRASYA

4 WORD MA FAKRO LAKHO

5 OUTLOOK MA EMAIL ID CONFIGURE KARO

To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Today's practical paper

SP UNIVERSITY

 DATE 29-12-2015

👉🏼Folder- sub folder

👉🏼Subfolders n folder size in note pad

👉🏼Change backgvround n screen saver
👉🏼Paint -rastra dhvaj n color
👉🏼Outlook reminder of homeloan of 15000 rs
In 10 hapta
👉🏼Mail mereg of birday party in gujrati.in word

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Today's practical paper

🎯CCC PRACTICAL PAPER🎯

SP UNIVERSITY
DATE 28/12/15
TIME 3 TO 5/30

1 FOLDER SUBFOLDER

2 NOTEPAD MA GANDHINAGAR VISE 5 VAKYO LAKHI 4 VAKHAT COPY PASTE KARO

3 PAINT MA RASTRA DHWAJ DORO

4 WORD MA HAKPATRAK NO NAMUNO

5 OUTLOOK MA EMAIL MOKLO FILE PHOTO ATTACHED KARO

6 WALLPAPER BACKGROUND CHANGE KARO

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Today's practical paper

IITRAM UNIVERSITY

CCC PRACTICAL PAPER
AVAILABLE.
DATE 28/12/15.
Time 2 to 4:30

1 FOLDER SUBFOLDER

2 NOTEPAD MA TEXT FILE BANAVI GANDHINAGAR VISE 5 VAKYO COPY PASTE

3 PAINT MA KUDRATIDRASY

4 WALLPAPER CHANGE KARo

5 OUTLOOK MA EMAIL MOKLO

6 FAKARO TIPE KARO WORD MA;;;;;;;;;;

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Today's practical paper

🎯CCC PRACTICAL PAPER🎯

Gtu gandhinagar
Date 28/12/17
Time:-3 to 5/30
1,Foldar ma sab foldar
2,paint ma rastradvaj
3,outlook 5000 nu rekering riminddar
4,wallpaper & screen savr chang
5,ger hajar vidhyarthi nu mail marj
6,notepad ma drive lakhi space & free drive lakho..

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Monday, 28 December 2015

GUNOTSAV REPORT

ગુણોત્સવમાં ધોરણ-6થી 8ના તમામ વિદ્યાર્થીની કસોટી લેવાશે

# ધોરણ-2થી 8ના વિદ્યાર્થીઓનું વાંચન-લેખન, ગણન આધારિત મુલ્યાંકન કરાશે

નવગુજરાત સમય > અમદાવાદ
--રાજ્યમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુણોત્સવ-૬નો પ્રારંભ થઈ રહ્યો છે. ગુણોત્સવમાં ધોરણ-૬થી ૮ના તમામ વિદ્યાર્થીઓની કસોટી લેવાશે અને તેના આધારે સ્કૂલોનું મુલ્યાંકન થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ધોરણ-૨થી ૮ના તમામ વિદ્યાર્થીઓનું વાંચન-લેખન અને ગણન આધારિત મુલ્યાંકન થશે. જેમાં ધોરણ-૬થી ૮ના વિદ્યાર્થીઓની ૧૦૦ ગુણની કસોટી લેવાશે. ગુણોત્સવ પહેલા શિક્ષકોએ ધોરણ-૬થી ૮ના વિદ્યાર્થીઓનું વાંચન મુલ્યાંકનનું અલગ પેપર લેવાનું રહેશે.

રાજ્યમાં ૭ જાન્યુઆરીથી ગુણોત્સવ-૬નો પ્રારંભ થશે અને ૯ જાન્યુઆરી સુધી ચાલશે. આ વખતે ગુણોત્સવમાં વિદ્યાર્થીઓનું વાંચન-લેખન અને ગણન આધારિત મુલ્યાંકન કરાશે. ગુણોત્સવમાં બાળકોની શૈક્ષણિક સિદ્ધિનો ગુણભાર ૬૦ ટકા રહેશે. જ્યારે સહ અભ્યાસિક પ્રવૃતિનો ગુણભાર ૨૦ ટકા અને સંશાધનોનો ઉપયોગ અને લોકભાગીદારીનું મુલ્યાંકન ૨૦ ટકા મળી કુલ ૧૦૦ ટકા ગુણભાર નક્કી કરવામાં આવ્યું છે.

ચાલુ વર્ષે ધોરણ-૨થી ૮ના વિદ્યાર્થીઓનું વાંચન-લેખન અને ગણન આધારિત મુલ્યાંકન કરવામાં આવશે. જ્યારે ધોરણ-૬થી ૮માં સાક્ષરી વિષયોની ૧૦૦ ગુણની કસોટી લેવામાં આવશે. ધોરણ-૬થી ૮ના વિદ્યાર્થીઓના વાંચન-લેખન અને ગણનના મુલ્યાંકન માટે ધોરણ-૫ની ફ્રેમ્સનો ઉપયોગ કરવામાં આવશે. આ કસોટીનો અભ્યાસક્રમ ધોરણ-૬થી ૮નો પ્રથમ સત્રનો રહેશે.

કસોટીનો સમય ૧૧થી ૧૨.૪૦નો રાખવામાં આવ્યો છે. જેમાં ગુજરાતીના ૨૦ ગુણ, ગણિતના ૨૦ ગુણ, વિજ્ઞાન અને ટેક્્નોલોજીના ૧૫ ગુણ, સામાજિક વિજ્ઞાનના ૧૫ ગુણ, અંગ્રેજીના ૧૫ ગુણ, હિન્દીના ૧૦ ગુણ અને સંસ્કૃતના ૫ ગુણ નક્કી કરવામાં આવ્યા છે. કસોટી દરમિયાન એક બેંચ પર માત્ર બે જ વિદ્યાર્થીઓને બેસાડવાના રહેશે. બેઠક વ્યવસ્થા ધોરણ-૬, ૭ અને ૮ના વિદ્યાર્થી એમ ગોઠવવાની રહેશે. ધોરણ-૬થી ૮ના તમામ શિક્ષકોએ પોતાના વર્ગના તમામ બાળકોનું વાંચન મુલ્યાંકનનું અલગ પેપર પર ગુણોત્સવની નક્કી કરેલી તાલીમના આગળના દિવસે કરી લેવાનું રહેશે. જેમાં બીજા દિવસે બાહ્યમુલ્યાંકનકાર તેમાંથી ૨૦ ટકા બાળકોની ચકાસણી કરશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત પ્રાર્થના, યોગ, વ્યાયામ, રમતગમત, બાળમેળો, ઈકો ક્લબ, શાળા પુસ્તકાલય, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, બાલસભા, મધ્યાહન ભોજન યોજના, પાણી, શૌચાલય, કોમ્પ્યુટરનો ઉપયોગ, હાજરી વગેરે બાબતોનું પણ ગુણોત્સવમાં મુલ્યાંકન કરાશે.

To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

DHIRUBHAI AMBANI

સ્વપ્ન દ્રષ્ટા ધીરુભાઈ અંબાણી
                                                     
http://www.gurjari.net/uploaded/gallery/garva-gujaratio/dhirubhai1.jpgધીરુભાઈનો જન્મ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૨ના રોજ થયો હતો. હીરાચંદભાઈ અને જમનાબહેનનું તેઓ પાંચમું સંતાન. ૧૭ વર્ષની વયે એડનની એ. બીઝ એન્ડ કંપનીમાં કામ કરવા તેમણે વતન ચોરવાડ છોડ્યું. નવ વર્ષ પછી તેઓ ભારત પાછા ફર્યા અને રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશનની સ્થાપના કરી વ્યાપારી સાહસની શરૂઆત કરી. મરી-મસાલાના વ્યાપારમાંથી યાર્નના વ્યાપારમાં ઝુકાવ્યું અને ૧૯૬૬માં અમદાવાદના નરોડામાં ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગની શરૂઆત કરી. તેમણે ટેક્સટાઇલ્સ, યાર્ન, પોલિયેસ્ટર અને પેટ્રોકેમિકલ્સના મેન્યુફેક્ચરિંગની એક વેલ્યૂ ચેઈન ઊભી કરી. ઓઈલ રિફાઈનિંગના ક્ષેત્રમાં ઝુકાવ્યું અને અબજો ડોલરના ઓઇલ એકસ્પ્‍લોરેશનનું સાહસ અજમાવ્યું.
ધીરુભાઈએ ૧૯૭૭માં કેપિ‍ટલ માર્કેટમાં પ્રવેશીને પોતાની યોજનાઓ માટે નાણાકીય સ્ત્રોત ઊભો કરવાનો માર્ગ અપનાવ્યો. બહુ ઓછી જાણીતી ટેક્સટાઈલ કંપનીમાં ભરોસો રાખવા તેમણે મધ્યમ વર્ગના નવા-નવા રોકાણકારોને પ્રોત્સાહિત કર્યાં. કંપનીના અસાધારણ પર્ફોર્મન્સ અને અખૂટ ભરોસાને પગલે-પગલે રોકાણકારોને મળેલા વળતરના કારણે દેશમાં એક નવી રોકાણ-સંસ્કૃતિ (ઇન્વેસ્ટમેન્ટ કલ્ચર)નું નિર્માણ થયું. માત્ર ૨૫ વર્ષના સમયગાળામાં તેમણે ફોર્ચ્યુન ૫૦૦માં સ્થાન મેળવનાર દેશના સૌથી વિશાળ કોર્પોરેશનનું સર્જન કર્યું. સિદ્ધિ પ્રાપ્‍ત કરવા માટેની અક્ષત વચનબદ્ધતા અને પરવશ ન થઈ જતા તેમના ધ્યેયે રિલાયન્સ ગ્રૂપને એક જીવંત તવારીખ બનાવ્યું. ભારતીય ઉદ્યોગમાં સાતત્યપૂર્ણ વિકાસનો આ ગ્રૂપનો ટ્રેક રેકર્ડ અનન્ય છે. આજે રિલાયન્સનું ટર્નઓવર ભારતના જીડીપીના ત્રણ ટકા જેટલું છે.
http://www.gurjari.net/uploaded/gallery/garva-gujaratio/dhirubhai.jpgધીરુભાઈએ જે કોર્પોરેટ ફિલોસોફી અપનાવી તે એકદમ સફળ અને સચોટ હતી : હંમેશાં ઊંચું અને નવતર નિશાન સાધો. એના માટે ત્વરા, ચપળતા, સજાગતા કેળવો. શ્રેષ્‍ઠતમનો વિચાર કરો. આ ફિલોસોફીને તેમણે પોતાની ટીમમાં પણ સંવર્ધિત કરી અને રિલાયન્સની ટીમ સદૈવ ઊંચું નિશાન સાધે તેનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો.
અલબત્ત, પોતાના સમગ્ર જીવનમાં તેઓ એના એ જ ધીરુભાઈ બની રહ્યા. તેમના વ્યક્તિગત મોજશોખ સાવ સીધાસાદા, દોસ્તી તો તેમની અવ્વલ, સદાય તાજગી અને તિતિક્ષાથી ભરપૂર, તેમનું ઔદાર્ય અક્ષયપાત્રનું. ઉત્કૃષ્‍ટતા માટેની તેમની અભિલાષા અચલ. ૬૯ વર્ષના જીવનમાં એ પછી ચોરવાડના બાળક હોય કે એડનના કર્મચારી, બોમ્બેમાં મરી-મસાલા અને યાર્નના વેપારી હોય કે ભારતની સૌથી વિશાળ પ્રાઈવેટ સેક્ટર કંપનીના ચેરમેન ધીરભાઈએ પોતાના નેતૃત્વની એક નોંધપાત્ર લાક્ષણિકતા જાળવી રાખી.
ભગવદ્દગીતા કહે છે, ‘મહાન માણસનાં કર્મ અન્ય માટે પ્રેરણાસ્ત્રોત છે. એ જે કંઈ કરે છે તેને અન્ય લોકો અનુસરે છે.આ સિદ્ધાંત પ્રમાણે ધીરુભાઈનું જીવન એક ર્દષ્‍ટાંતરૂપ છે.

To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Sunday, 27 December 2015

GUNOTSAV VIDEO

GUNOTSAV 6 MULYANKAN ANGE MAHITI AAPTO VEDEO PRESENTED BY GUJRAT GOVERMENT

GUNOTSAV 6 MULYANKAN ANGEMAHITI AAPTO VEDEO PRESENTED BY GUJRAT GOVERMENT

To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

CCC VERSION

(1) GANDHINAGAR GTU WINDOWS 8 OFFICE 2003

(2) GUJARAT UNIVERSITY WINDOWS 7 OFFICE 2007 ANE 2010

(3) SAURASTRA UNIVERSITY WINDOWS 7 ANE OFFICE 2003

(4) SARDAR PATEL UNIVERSITY WINDOWS 7 ANE OFFICE 2007

(5) MS UNIVERSITY WINDOWS 7 ANE OFFICE 2007

(6) IITRAM UNIVERSITY AMDAVAD WINDOWS 7 ANE OFFICE 2007

(7) VNSG UNIVERSITY WINDOWS 7 AND OFFICE 2003

(8) GUJARAT FOREIGNSIK SCIENCE UNIVERSITY WINDOWS 8 OFFICE 2007

To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Today's practical paper

MS  UNIVERSITY

27/12/15
12 TO 3

1- registered number nu folder banavo tatha tema Tamara naam nu sub folder banavo.
2- nam na folder ma data namnu folder tema office Nam nu folder tema latter nam nu folder banavi data folder Ni size janavo . 
3-pain ma rastradhvaj Dori color Karo Tamara Nam na folder ma save Karo.
4- wallpaper sat tatha screen saver 2 minutes nu save Karo.  
5-outlook ma 15000/- nu bank loan reminder monthly sat Karo.
6-mail Marj 5 Nam janm divas Ni party aapto patra lakho.

To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

TALATI

   MISSON TALATI MEGA MATERIALS

        MOST IMP GK 

Paper 1 to 13 : Click Here (New!)
Gujarat Grammar by Kaushik Parmar : Click Here (New!)

5000 GK Question Answers in Hindi : Click Here (New!)

Geography Study Material 2015 : Click Here (New!)

Study Material sent by Ravi Dodiya : Click Here (New!)

English Grammar by Indrajeetsinh Rathod : Click Here (New!)

English Grammar by Almay Shah : Click Here 

Study Material sent by Mayur Suthar Part 2 : Click Here

Study Material sent by Mayur Suthar : Click Here

Study Material sent by Ravi Dodiya : Click Here

Study Materials sent by User : Click Here

Model Paper Sept. 2015 Part 6 : Click Here (New!)

Model Paper Sept. 2015 Part 5 : Click Here 

Model Paper Sept. 2015 Part 4 : Click Here 

Model Paper Sept. 2015 Part 3 : Click Here (New!)

Model Paper Sept. 2015 Part 2 : Click Here (New!)

Model Paper Sept. 2015 Part 1 : Click Here (New!)

English Grammar by Almay Shah : Click Here (New!)

Study Material sent by Ravi Dodiya :Click Here (New!)

Separation of districts Gujarat : Click Here

Mahesana District (Image) : Click Here 
(Sent by Yashpalsinh)

300 Q & A Part - 2 : Click Here (New!)

500 Q & A Part  - 1 : Click Here (New!)

TET-1 (Std 01 to 05) Study Material  Part 2 : Click Here (New!)

TET-1 (Std 01 to 05) Study Material : Click Here (New!)

Social Science Question Bank : Click Here (New!)

Quiz 01 to 08 : Click Here (New!)

Old Quiz 2011 : Click Here

Model Test Papers 12 to 17 : Click Here 

Model Test Papers 07 to 11 : Click Here 

Model Test Papers 01 to 06 : Click Here

Constitution of India 2015 : Click Here

Current Affairs (Jan-2015 to April-2015) : Click Here

Model Papers 07 to 10 : Click Here

Model Papers 01 to 06 : Click Here

Mahagujarat Andolan (New Paper Clipping) : Click Here

Gujarat Awards 2015 Latest : Click Here

Gujarat Sahitya & Shikshan 2015 : Click Here

Gujarat Schemes 2015 : Click Here

Gujarat Culture Part - 2 : Click Here

Gujarat Ek Zalak Par - 2 : Click Here

Gujarat Polity 2015 : Click Here

Gujarat Culture Part - 1 : Click Here

Gujarat Districts Part - 3 : Click Here

Gujarat Districts Part - 2 : Click Here

Gujarat Districts Part - 1 : Click Here

Gujarat Geography part - 2 2015 : Click Here

March 2015 Current Affairs - English : Click Here

Gujarat Geography 2015 : Click Here

Gujarat Ek Zalak Part 1 : Click Here

Gujarat Study Materials Part - 2 : Click Here

Practice Paper 16 to 18 : Click Here

Practice Paper 12 : Click Here

Gujarat G.K Part - 1 : Click Here

Gujarat G.K Part - 2 : Click Here

Gujarat G.K Part - 3 : Click Here

List of Padma Awardees for the year 2015 : Click Here

Awards 2014 : Click Here

Goody Bye 2014 (News Collection of the year 2014) Click Here 

Rozgaar Quiz Collection 2014 (PDF) : Click Here 

Rozgaar Quiz Collection 2013 (PDF) : Click Here 

Sports 2014 : Click Here List of Obituaries 2014 : Click Here 

Practice Paper 01 to 05 : Click Here 

Competitive India January 2015 Issue (Current Affairs) : Click Here 

Computer Theory Question - Answers : Click Here 

General Science Materials : Click Here 

General Knowledge Question - Answers Paper 2014 set 01 to 04 : Click Here 

General Knowledge Question - Answers Paper 2014 set 05 to 08 : Click Here 

General Knowledge Question - Answers Paper 2014 set 09 to 12 : Click Here 

General Knowledge Question - Answers Paper 2014 set 13 to 16 : Click Here 

General Knowledge Paper Sets 09 to 15 : Click Here 

Password : marugujarat  General Knowledge Paper Sets 01 to 08 : Click Here 

Password : marugujarat  Constitution of India Que - Ans 2014 : Click Here Password : marugujarat  

List of medals won by India in Asian Games 2014 (Current Affairs)  : Click Here 

Prepared by Arwa ChavdaImp Points about Mars Orbiter Mission / Mangalyaan (Current Affairs)  : Click Here 

Indian Polity and History : Click Here Password : marugujarat 
Prepared by Vanrajsinh Dodiya 

General Knowledge Quiz 2014 (Gujarat Information Department) : Click Here 

Economic & Regional Geography of Gujarat : Click Here  Password : marugujarat   
Prepared by Jaydipsinh Puvar

Important points about Chinese President Xi Jinping Visit (Current Affairs : Click Here

General Knowledge 243 Pages : Click Here

To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Today's practical paper

S.p uni practical paper
Time:-9 to 12
1,Foldar ma sab foldar
2,paint ma rastradvaj
3,outlook 5000 nu rekering riminddar
4,wallpaper & screen savr chang
5,ger hajar vidhyarthi nu mail marj
6,notepad ma drive lakhi space & free drive lakho..

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Today's practical paper

TODAY SARDAR PATEL UNIVERSITY
CCC PRACTICAL PAPER
AVAILABLE.
DATE 26/12/15.  12:00 to 2:30
1 FOLDER SUBFOLDER
2 NOTEPAD MA TEXT FILE BANAVI GANDHINAGAR VISE 5 VAKYO COPY PASTE
3 PAINT MA KUDRATIDRASY
4 WALLPAPER CHANGE KARo
5 OUTLOOK MA EMAIL MOKLO
6 FAKARO TIPE KARO WORD MA;;;;;;;;;;

To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Saturday, 26 December 2015

University website

CCC ની પરીક્ષા માટે જો કોઈ ને SMS દ્વારા જાણ ન થય તો તેમને CCC EXAM ની વિવિધ વેબસાઇટ અવારનવાર જોતી રહેવી તે માટે ની જૂદી જુદી યુનિવર્સિટી ની વેબસાઇટ જોવો

����

��CCC WEBSITE⤵

==》 અમદાવાદ CCC GTU WEBSITE:

==》વડોદરા MS UNIVERSITY CCC WEBSITE:

==》સુરત VEER NARMAD UNIVERSITY  CCC WEBSITE:

==》રાજકોટ  SAURASHTRA UNIVERSITY CCC WEBSITE:

==》ફોરેન્સિક  સાયન્સ યુનિવર્સિટી CCC WEBSITE:

==》S P UNIVERSITY CCC WEBSITE:

==》ગુજરાત યુનિવર્સિટી CCC WEBSITE:

→ Iitram university mate

To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Get Update In Mobile

WhatsApp Update: -Get Update On Your WhatsApp To Write " Your Name ",, Send Message To Us.

Our Number Is 9275077864

Join Our Whatsapp Groups To Get More Update ... Click Here.

Categories

Our Followers

Popular Posts